પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત..! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગાંધીનગર ‘રામભરોસે’: જનતા હોસ્પિટલમાં, નેતા મેદાનમાં! ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો, સત્તાધીશો ભાવનગર ટહેલવા નીકળ્યા! હોસ્પિટલમાં બેડ ખૂટ્યા, પણ નેતાઓની રમત ન ખૂટી! રોગચાળાની ગંભીરતા વચ્ચે તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ થઈ ટાઈફોઈડ સામે આરોગ્ય તંત્ર દોડતું, પરંતુ નેતાઓ ગેરહાજર ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીઓ ક્રિકેટની મજા લેવા ભાવનગર ગયા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ ક્રિકેટની મજા લેવા પહોંચ્યા રોગચાળો સમ્યો નથી અને અધિકારીઓ ક્રિકેટ રમાવામાં મશગૂલ જોવા મળ્યા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સંમતિથી છૂટાછેડા માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને રાહત આપતો ચુકાદો આપ્યો સંમતિથી છૂટાછેડા લેવા ઈચ્છતા દંપતિઓ માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી મ્યુચ્યુઅલ ડિવોર્સના મામલે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માત્ર ઔપચારિકતા નથી મ્યુચ્યુઅલ ડિવોર્સમાં 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટ લાંબા સમયથી અલગ રહેલા દંપતિઓને કાનૂની રાહત ફેમિલી કોર્ટનો આદેશ રદ, મામલો ફરીથી સુનાવણી માટે મોકલાયો પરસ્પર સંમતિથી છૂટાછેડા કેસમાં હાઈકોર્ટનો માર્ગદર્શક ચુકાદો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સુપ્રીમ કોર્ટનો સરોગસીને લઇ મહત્વપૂર્ણ ચુકાદો, 2021 પહેલા પ્રક્રિયા શરૂ કરનારા યુગલો માટે વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે

ભારતના સુપ્રીમ કોર્ટએ સરોગસી કાયદાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેંચે નિર્ણય કર્યો કે જેમણે 2021ના “સરોગસી (નિયમન) અધિનિયમ” લાગુ થવાના પહેલાં સરોગસી પ્રક્રિયા શરૂ કરી હતી, તેઓ પર નવાં કાયદાની વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે. શું છે મુદ્દો? સરોગસી (નિયમન) અધિનિયમ, 2021 ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલો કાયદો છે, જે 25 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યો. આ કાયદા હેઠળ, સરોગસી માટે પાત્ર બનવા માટે: – સ્ત્રીની ઉંમર: 23 થી 50 વર્ષ – પુરુષની ઉંમર: 26 થી 55 વર્ષ આ મર્યાદા કાનૂની રીતે ફરજિયાત હતી. પણ ઘણી દંપતીઓએ આ કાયદા અમલમાં આવે તે પહેલા જ પોતાની સરોગસી પ્રક્રિયા શરૂ કરી હતી (જેમ કે ગેમેટ્સ ફ્રોઝન કરવી કે ભ્રૂણ…