ઈરાનમાં શોક અને દહેશત: ખામેનીના અંતિમ સંસ્કાર પર ઈઝરાયલી હુમલાનો ભય

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,…

અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા…

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હાઈ એલર્ટ પર

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. રાજભવનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્યપાલને ગુરુવારે રાત્રે ઈમેઇલ…

Delhi Blast : દાનિશએ કહ્યું- હમાસની જેમ સમગ્ર દેશમાં ડ્રોન હુમલાની હતી યોજના

દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ મામલે NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. શ્રીનગરથી આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમરના સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને કડક સુરક્ષા હેઠળ દિલ્હી…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ…

દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા કડક, RSS મુખ્યાલય અને હિન્દુ એકતા યાત્રા પર સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ સુરક્ષા વ્યવસ્થા…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…