Government : ગુજરાતમાં માર્ગ-મકાન વિભાગના કામોને મળશે ગતિ, Safe Route 2026
Government ગુજરાતમાં માર્ગ-મકાન વિભાગના કામોને મળશે ગતિ, ટેન્ડર મંજૂરી માટે 51થી 66 દિવસની સમયમર્યાદા ગુજરાતમાં રસ્તા, પુલ અને Government મકાનો સહિતના પાયાના માળખાકીય વિકાસ કામોને વધુ ઝડપથી આગળ ધપાવવા રાજ્ય સરકારે ટેન્ડર મંજૂરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામોમાં વહીવટી વિલંબ ઘટાડવા માટે ટેન્ડર મંજૂરીની વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. Governmentના જણાવ્યા અનુસાર, નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને વિકાસકાર્યો સમયસર શરૂ કરાવવાનો છે. આ ઉપરાંત, ટેન્ડરની માન્યતા એટલે કે Tender Validityનો ગાળો પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ 120 દિવસનો સમયગાળો હતો, જેને હવે ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. -> ટેન્ડર મંજૂરી પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી : પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા…






