દૂધથી લઈને મશરૂમ સુધી, Vitamin B12 વધારવાના 7 અસરકારક ઉપાય

વિટામિન B12 (કોબાલામિન) શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે રક્તમાં લોહીની સપ્લાય જાળવવામાં, નસો (નર્વ્સ)ને મજબૂત બનાવવામાં અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Vitamin B12 ની ઉણપના લક્ષણો
– સતત થાક અને નબળાઈ અનુભવવી
– ચહેરા અને આંખોમાં પીળાશ દેખાવું
– નખ ખરબચડા અને સફેદ પટ્ટાવાળા થવા
– વાળ ખરવા લાગવા
-પગમાં દુખાવો અથવા ઝણઝણાટ અનુભવવો

Vitamin B12ના કુદરતી સ્ત્રોત (Natural Sources):

પ્રાણીઝ સ્ત્રોત (Non-Vegetarian Sources):
– ઈંડા (ખાસ કરીને પીળો ભાગ)
– દૂધ અને દૂધજન્ય વસ્તુઓ (દહીં, પનીર, ચીઝ)
– માછલી (સાલ્મન, ટ્યુના, સાર્ડિન)
– ચિકન અને લિવર

શાકાહારીઓ માટે વિકલ્પો (Vegetarian Sources):
– સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટ્સ
– ફોર્ટિફાઈડ અનાજ (Vitamin B12 ઉમેરેલા સીરિયલ્સ)
– મશરૂમ
– પાલક, બ્રોકોલી, કાલે જેવા લીલા શાકભાજી
– નારંગી, જામફળ, કેળા, કેરી જેવા ફળો

Vitamin B12 વધારવા માટે ઉપાયો
– દૈનિક આહારમાં દૂધ, દહીં અથવા સોયા મિલ્ક ઉમેરો
– નાસ્તામાં ફોર્ટિફાઈડ સીરિયલ્સ લો
– દરરોજ લીલા શાકભાજીનો સમાવેશ કરો
– જો જરૂર લાગે તો ડૉક્ટર સલાહથી Vitamin B12ના સપ્લિમેન્ટ લો
– સ્ટ્રેસ ઓછો રાખો અને નિયમિત ઊંઘ લો

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…