Amreli: ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

પ્લેન દુર્ઘટનાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પ્લેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે.  અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં   ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

અમરેલી જિલ્લાના ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનીંગનું મીની પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતાંની સાથે જ પ્લેન ક્રેશ થતાં જ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્લેન ક્રેશની ઘટના અંગે વિવિધ પાસઓને ધ્યાને લઈને  તપાસ શરૂ કરવામાં આવી છે. આઅ સાથે જ અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં બહેનો માહોલ જોવા મળ્યો હતો.  અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Relief For Ration Card Holders In Gujarat 2026 Extension of Deadline: અન્ન અને પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની મોટી જાહેરાત

Gujarat: સપ્ટેમ્બર-2026માં રેશનકાર્ડ ધારકોને મળશે ખાંડનો પૂરતો જથ્થો, વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ Gujarat: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ખાંડના વિતરણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના અંત્યોદય અને બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને તહેવારો દરમિયાન તેમની જરૂરિયાત મુજબ ખાંડ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર-2026 માસ માટે ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત વાજબી ભાવની દુકાનદારો માટે સપ્ટેમ્બર-2026 માસની ખાંડ સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ચલણ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદામાં ફેરફાર કરીને હવે ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર, 2026…

Today Horoscope Positive Energy: નાણાકીય લાભ કે કામનો બોજ? 31 ઓગસ્ટ 2026 ના દિવસે તમારી રાશિમાં શું છે ખાસ ગ્રહદશા?

આજનું રાશિફળ: 31 ઓગસ્ટ 2026, સોમવાર ♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક રહી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે અને તમારી મહેનતની નોંધ લેવામાં આવશે. વેપારીઓ માટે નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. નાણાકીય બાબતોમાં આવક સારી રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો જરૂરી છે. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પાર્ટનર સાથેની ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ આરામ માટે સમય કાઢવો જરૂરી છે. ♉ વૃષભ રાશિ આજે તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકો છો. નોકરીમાં તમારા કામની પ્રશંસા થવાની શક્યતા છે. Horoscope વ્યવસાયમાં ધીમે-ધીમે પ્રગતિ થશે અને જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં વિચાર કરવો. પરિવારના સભ્યો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *