લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી

B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો  ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ.

 

 

જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા  ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું.

 

 

જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના ભાઈ-બહેનો તેઓની સાથે હજરત શહીદ પીર મહેમુદ બુખારી નાં ઉર્ષ માં હાજરી આપવા માટે પગપાળાથીં મોટી સંખ્યા માં જોડાયાં હતા તેમજ દોમ દાદા દોમ બુખારી નાં નારા સાથે લીંબડી થી પ્રયાણ કર્યુ.

Related Posts

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *