રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
| ક્રમાંક | અધિકારીનું નામ | નવી નિમણૂક / બદલી |
|---|---|---|
| 1 | સંજીવ કુમાર | અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક |
| 2 | ડો. વિક્રાંત પાંડે | અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય |
| 3 | ડો. વિક્રાંત પાંડે | ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી |
| 4 | અજય કુમાર | મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ |
| 5 | આર.સી. મીણા | કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી |
| 6 | અરુણ કુમાર સોલંકી | અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ |
| 7 | અરુણ કુમાર સોલંકી | ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો |
| 8 | મુકેશ કુમાર | ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ |
| 9 | મિલિંદ તોરવણે | અગ્ર સચિવ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ |
| 10 | અશ્વિની કુમાર | ઉર્જા વિભાગના અગ્ર સચિવ |
| 11 | અવંતિકા સિંઘ | GSPCના મેનેજિંગ ડિરેક્ટર |
| 12 | અવંતિકા સિંઘ | MD, GSPC-LNG તથા ગુજરાત ગેસ (વધારાની જવાબદારી) |
| 13 | સંદીપ કુમાર | સચિવ, નાણાં વિભાગ (ઇકોનોમિક અફેર્સ) |
| 14 | જેનુ દેવન | સચિવ, નાણાં વિભાગ (ખર્ચ) |
| 15 | જેનુ દેવન | ઉર્જા વિકાસ નિગમના MD (વધારાનો ચાર્જ) |
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






