જમ્મુમાં LOC નજીક 10 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ થશે, ઘૂસણખોરી મુદ્દે ચર્ચા થશે

૧૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે એક મહત્વપૂર્ણ ફ્લેગ મીટિંગ થવા જઈ રહી છે. આ મીટિંગ નિયંત્રણ રેખા (LOC) નજીક જમ્મુના પૂંછ સેક્ટરમાં ચકંડા બાગ ખાતે…