Madhupura માર્કેટમાં ચોંકાવનારી ઘટના: નોકરીના ચાર દિવસમાં જ કારીગર શેઠનું રૂ.20 લાખનું સોનું લઈને ફરાર Big Scam
Madhupura માર્કેટમાં ચોંકાવનારી ઘટના: નોકરીના ચાર દિવસમાં જ કારીગર શેઠનું રૂ.20 લાખનું સોનું લઈને ફરાર અમદાવાદના માMadhupura માર્કેટમાંથી સોનાના વેપારી માટે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, એક કારીગરે નોકરીના માત્ર ચાર દિવસમાં જ શેઠનું અંદાજે રૂ.20 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સોનાના વેપારીઓમાં ચકચાર મચી છે.પ્રાથમિક વિગતો મુજબ, વેપારીએ વિશ્વાસ રાખીને કારીગરને પોતાના ત્યાં કામ પર રાખ્યો હતો. જોકે, નોકરી શરૂ કર્યાના થોડા જ દિવસોમાં કારીગર સોનાના જથ્થા સાથે ગાયબ થઈ ગયો હોવાનો આક્ષેપ છે. મામલો સામે આવ્યા બાદ વેપારી દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. -> નોકરીના માત્ર ચાર દિવસમાં જ વિશ્વાસઘાત : Madhupura માર્કેટમાં સોનાના વેપાર સાથે સંકળાયેલા વેપારી પાસે કારીગર…







