પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં ફરી નંબર-૧, હાંસલ કરી મોટી સિદ્ધિ 2026 Champion Unstoppable
નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય પવન ઊર્જામાં ગુજરાત ફરી નંબર-1, 16,086 મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં ટોચનું સ્થાન ગુજરાત…






