ગુજરાત સરકારનું મોટું કદમ: ખાતર વિતરણ પર રાઉન્ડ ધ ક્લોક નજર, 2026 : Big Action

ખાતર વિતરણ પર ગુજરાત સરકારની કડક નજર: કાળાબજાર અટકાવવા વિશેષ તપાસ અધિકારીઓની નિમણૂક ગુજરાત સરકારે સબસિડાઈઝડ ખાતરના કાળાબજાર અને ગેરરીતિઓ અટકાવવા માટે વિશેષ તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે. એગ્રો સેન્ટરો પર ફિઝિકલ સ્ટોકની ચકાસણી કરવામાં આવશે. ખેડૂતોને યોગ્ય સમયે અને યોગ્ય ભાવે સબસિડાઈઝડ ખાતર ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં ખાતરના કાળાબજાર, ગેરકાયદેસર સંગ્રહ અને વિતરણમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકારે વિશેષ તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓ રાજ્યભરના એગ્રો સેન્ટરો, ખાતર વિક્રેતાઓ અને ગોડાઉનમાં જઈને ફિઝિકલ સ્ટોકની રૂબરૂ ચકાસણી કરશે. ખેડૂતોની ફરિયાદો અને ખાતરના વિતરણમાં પારદર્શિતા જાળવવાના હેતુથી લેવામાં આવેલો આ નિર્ણય કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગુજરાત કાળાબજાર પર લગામ લગાવવાનો…