ટોક્યો પરનો ભાર ઘટાડવા જાપાનમાં ‘બીજી રાજધાની’ બનાવવાની તૈયારી

જાપાન સરકારે દેશની વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ane ટોક્યો પરનો વધતો ભાર ઘટાડવા એક મહત્વપૂર્ણ યોજના પર આગળ વધવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા જાપાનમાં એક ‘બીજી રાજધાની’ (Second…