પશ્ચિમ બંગાળમાં ભૂલમુક્ત મતદાર યાદી માટે ECIની કડક તૈયારી, 5 નવા સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર્સની નિમણૂક
ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા માટે એક ગંભીર પગલાં તરીકે 5 નવા IAS અધિકારીઓને સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર્સ (SRO) તરીકે નિમણૂંક કરી છે. આ ટીમ SIR પ્રક્રિયાનું બીજું તબક્કું, જે 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ રોલ પ્રકાશિત થયા બાદ શરૂ થશે, મજબૂત નિરીક્ષણ માટે કામગીરી કરશે. નવા નિરીક્ષકો અને તેમની જવાબદારીઓ નવી નિમણૂક થયેલા અધિકારીઓમાં નીરજ કુમાર બાંસોર, કુમાર રવિકાંત સિંહ, આલોક તિવારી, પંકજ યાદવ અને કૃષ્ણ કુમાર નિરાલા શામેલ છે. તેઓ રાજ્યના પાંચ મુખ્ય વિભાગોમાં માઇક્રો-ઓબ્ઝર્વર તરીકે કાર્ય કરશે: – મિદનાપુર – પ્રેસિડેન્સી – માલદા – જલપાઇગુડી – બર્ધમાન કાર્યનો હેતુ: આ ટીમ એ સુનિશ્ચિત કરશે કે કોઈ સાચા મતદારનું નામ ભૂલથી યાદીમાંથી કટ ન થાય અને…
ગુજરાતમાં 5 જમીન દફ્તર અધિક્ષકોની બઢતી, નાયબ નિયામક તરીકે નિયુક્તિ
ગુજરાત રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ કામ કરતા 5 જેટલા જમીન દફ્તર અધિક્ષકોને હંગામી ધોરણે નાયબ નિયામક, જમીન દફતર તરીકે બઢતી આપી નિયુક્તિ આપવામાં આવી છે. જમીન દફતર અધિક્ષક, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 56,100–1,77,500, પે મેટ્રિક્સ લેવલ-10) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને હવે નાયબ નિયામક, જમીન દફતર, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ. 78,800–2,09,200, પે મેટ્રિક્સ લેવલ-12) સંવર્ગમાં હંગામી રીતે બઢતી આપવામાં આવી છે. આ નિયુક્તિ હેઠળ, અધિકારીઓને તેમની કચેરીમાં જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ કામગીરી સંભાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પગલાં રાજ્યના જમીન વિભાગના કાર્યક્ષમતા અને પ્રશાસનિક સુવ્યવસ્થા વધારવાના હેતુથી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની નિયુક્તિ અને બઢતીની પૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે, જેથી જાહેરમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહે.…
રાશિફળ/09 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે. કામ તથા જીવન તરફના તમારા અભિગમમાં વિદ્વાન તથા સંપૂર્ણતાના આગ્રહી બનો. સારાં માનવી મૂલ્યો તથા ઉષ્માસભર હૃદય સાથે અન્યોનું માર્ગદર્શન કરવાની તથા મદદ કરવાનો સહજ ઉમળકો. આ બાબતો તમારા પારિવારિક જીવનમાં આપોઆપ…
અંક જ્યોતિષ/09 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ગોવા અગ્નિકાંડ: આરોપીઓ થાઈલેન્ડ ફરાર, CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માગી
ગોવા ક્લબ અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા છે. ગોવા પોલીસ હવે સીબીઆઈ દ્વારા ઇન્ટરપોલની મદદ લઈ તેમના લોકેશન શોધવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આગ લાગ્યા જ સમયે, 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે આરોપીઓ ગૌરવ અને સૌરભ લુથરા મુંબઈથી થાઈલેન્ડના ફુકેટ માટે ફ્લાઇટ 6E 1073 પર સવાર થઈ ગયા હતા. ગોવા પોલીસની ટીમ તેમના ઘરો પર પહોંચી, પરંતુ બંને મળી ના શક્યા. ગોવા ડીજીપી આલોક કુમારના જણાવ્યા મુજબ, ગોવા પોલીસે આરોપીઓને અટકાવવા LOC જાહેર કર્યો હતો, પરંતુ તેઓ પહેલાથી જ ફરાર થઈ ચૂક્યા હતા. હવે સીબીઆઈની મદદથી ઇન્ટરપોલ દ્વારા તેમના સ્થાનને શોધવાની કામગીરી ચાલુ છે. આગના મામલામાં ગોવા પોલીસે મેનેજર ભરત કોહલીને ધરપકડ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ પછી તેમના પરિવારને સોંપવામાં આવ્યું છે. ગોવા…
ઓપરેશન સિંદૂરનો માસ્ટરસ્ટ્રોક: 120 કિમી રેન્જના ‘પિનાકા’થી પાકિસ્તાની કેમ્પો નેસ્તાનાબૂદ
ભારતના રક્ષણ ઇતિહાસમાં ‘ઓપરેશન સિંદૂર’ એક ઐતિહાસિક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું છે. 7 મેની રાત્રે, ભારતીય સેના દ્વારા 120 કિમી રેન્જના સ્વદેશી પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર 24 ચોકસાઈયુક્ત હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓનો નાશ થયો હતો અને ઘણા બંકર તથા દુશ્મનનાં લોજિસ્ટિક્સ ધ્વસ્ત થઈ ગયા હતા. DRDO અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે આ ઓપરેશનને “સજા દ્વારા નિવારણનું શ્રેષ્ઠ મોડેલ” ગણાવ્યું છે. 300 કિમી રેન્જનો ગેમ-ચેન્જર Pinaka-Mk4 હવે આવી રહ્યો છે આ સફળતા પછી ભારતની સેના માટે વધુ શક્તિશાળી હથિયાર તૈયાર થઈ રહ્યું છે — Pinaka Mk4, જેની રેન્જ 300 કિમી સુધી પહોંચશે. આ વેરિઅન્ટ 2030 સુધીમાં સેના સાથે જોડાશે. Pinaka-Mk4 ની મુખ્ય વિશેષતાઓ: 20 સેકન્ડમાં 12 રોકેટ…
ઇન્ડિગોની ‘પાછા ફરવાની’ શરૂઆત, રવિવારે 1,650 ફ્લાઇટ્સનું કરવામાં આવશે સંચાલન
છેલ્લાં કેટલાક દિવસોથી સતત ફ્લાઇટ વિલંબ અને રદબાતલને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન IndiGo ધીમે ધીમે પોતાની સામાન્ય કામગીરી તરફ પરત ફરી રહી છે. કંપનીના સીઇઓ પીટર એલ્બર્સે રવિવારે સ્ટાફને એક આંતરિક વિડિયો સંદેશમાં જણાવ્યું કે એરલાઇન દિવસ દરમિયાન લગભગ 1,650 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એલ્બર્સે કહ્યું, “સ્ટેપ બાય સ્ટેપ, અમે પાછા ફરી રહ્યા છીએ.” ગયા ત્રણ દિવસની પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ડિગો દરરોજ આશરે 2,300 ફ્લાઇટ્સ ચલાવે છે, પરંતુ ગઈ કાલે અને ત્યારપહેલાના દિવસોમાં પરિસ્થિતિ કાફી બગડી ગઈ હતી: – શુક્રવાર: માત્ર 700 થી થોડું વધારે ફ્લાઇટ્સનું સંચાલન – શનિવાર: સંચાલન વધીને લગભગ 1,500 ફ્લાઇટ્સ – રવિવાર (અપેક્ષિત): 1,650 ફ્લાઇટ્સ સુધી પહોંચવાની આશા કંપનીના જણાવ્યા અનુસાર, મુસાફરોને એરપોર્ટ સુધી…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે. ઇશિકાવા પ્રીફેક્ચર અને આસપાસના કિનારાકાંઠા વિસ્તારો માટે તાત્કાલિક સુનામી ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને તરત જ ઊંચી જમીન પર સ્થળાંતર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠે રહેતા લોકોને દરિયા નજીકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર અને કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય ટીવી પર સતત સ્થળાંતર સંબંધિત સૂચનાઓ અને ચેતવણીઓ પ્રસારિત થઈ રહી…
અંક જ્યોતિષ/08 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/08 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ