પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’

પાટીલે બિલાવલ ભુટ્ટોને પડકાર ફેક્યો
બીજી તરફ પાટીલે પણ પાકિસ્તાની નેતાને બિલાવલ ભુટ્ટોને પડકાર ફેક્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પાકિસ્તાનમાં પાણી બંધ કરાવી દીધું, બિલાવલે કહ્યું પાણી નહીં આપો તો ભારતમાં લોહીની નદી વહેશે, આપણે શું આવી ગીધડ ધમકીથી ડરીએ છીએ, ભાઇ શાંતિ રાખ અને તાકાત હોય તો ભારતમાં આવો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં બઢતી, કેન્દ્ર સરકારે નિમણૂકને આપી મંજૂરી

ગુજરાત રાજ્યની વહીવટી સેવાના 17 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાના મહત્વપૂર્ણ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત આ અધિકારીઓની IAS કેડરમાં નિમણૂક કરવામાં…

સુરેન્દ્રનગરમાં મોહર્રમ પર્વ: તાજિયા જુલૂસ રૂટ પર પોલીસનું લોખંડી બંદોબસ્ત, સુરક્ષાનું ચુસ્ત કવચ.

સુરેન્દ્રનગરમાં મોહર્રમ નિમિત્તે સુરક્ષાનું ચુસ્ત કવચ: તાજિયા જુલૂસના રૂટ પર પોલીસનો કાફલો તહેનાત સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોહર્રમના પવિત્ર પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *