ગાંધીનગર ‘રામભરોસે’: જનતા હોસ્પિટલમાં, નેતા મેદાનમાં!
ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો, સત્તાધીશો ભાવનગર ટહેલવા નીકળ્યા!
હોસ્પિટલમાં બેડ ખૂટ્યા, પણ નેતાઓની રમત ન ખૂટી!
રોગચાળાની ગંભીરતા વચ્ચે તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ થઈ
ટાઈફોઈડ સામે આરોગ્ય તંત્ર દોડતું, પરંતુ નેતાઓ ગેરહાજર
ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીઓ ક્રિકેટની મજા લેવા ભાવનગર ગયા
ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ ક્રિકેટની મજા લેવા પહોંચ્યા
રોગચાળો સમ્યો નથી અને અધિકારીઓ ક્રિકેટ રમાવામાં મશગૂલ જોવા મળ્યા
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






