જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

અગત્યની નવી નિમણૂકો:
મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ
કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત
ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા
કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ
મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ
મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા

 

પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Shramik Annapurna Yojana Expands In Mahisagar’s Santrampur 2026: સંતરામપુરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ..

મહીસાગરના Santrampurમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ, શ્રમિકો અને જરૂરિયાતમંદોને મળશે સસ્તા દરે પૌષ્ટિક ભોજન Santrampur સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલ ચોક ખાતે કાર્યક્રમ યોજાયો; ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં શ્રમિક કલ્યાણ અને જનસેવાના સંકલ્પને અપાયું પ્રાધાન્ય Santrampur, મહીસાગર: મહીસાગર જિલ્લાના Santrampurમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શ્રમજીવી વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના સભ્યોને ભોજન મેળવવામાં સહાયરૂપ થવાનો છે. રોજિંદા જીવનમાં શ્રમિકો શહેરો અને ગામડાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…

Vadodara VNF Garba Anti Addiction Pledge Security: જ્યારે 70 હજાર યુવાનોએ એક અવાજે કહ્યું ‘નો ટુ ડ્રગ્સ’..

નવરાત્રિમાં સુરક્ષિત Vadodaraનો સંકલ્પ: VNF ગરબામાં 70 હજારથી વધુ લોકોએ લીધો નશામુક્તિનો સંકલ્પ Vadodara શહેર પોલીસનું ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત વડોદરા’ અભિયાન; માર્ગ સુરક્ષા, નારી સુરક્ષા, સાયબર સુરક્ષા અને બાળ સુરક્ષા બાદ હવે નશામુક્તિનો સંદેશ Vadodara: નવરાત્રિ એટલે આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહાપર્વ. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા લોકો માત્ર ધાર્મિક ઉત્સવની ઉજવણી જ નથી કરતા, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું પણ કામ કરે છે. આ જ ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી Vadodara શહેર પોલીસ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત Vadodara’ અભિયાન અંતર્ગત નાગરિકોને સુરક્ષા, જવાબદારી અને સામાજિક સુધારણા માટે સંકલ્પ લેવડાવવામાં આવી…