દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ:
– PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી
– PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી
– PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી
– PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા
– PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી
– PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી
– PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી
– PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા
– PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી
– PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી

આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં ફેરફાર લાવવા અને કામગીરીમાં નવી જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મહિલાઓની સુરક્ષા ક્યાં..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં મહિલાની છેડતી પરપ્રાંતિય મહિલાએ ચાલુ બસમાં છેડતીનો લગાવ્યો આરોપ ખાનગી બસના ક્લીનર સામે છેડતીનો આરોપ ક્લીનરે છેડતી બાદ મહિલાને ચાલુ બસમાંથી ધક્કો માર્યો રાજકોટ થી…

PM મોદીએ રચ્યો ઇતિહાસ… Instagram પર 100 M ફોલોઅર્સ મેળવનારા એકમાત્ર નેતા બન્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Instagram પર 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનારા પ્રથમ નેતા બન્યા છે. છેલ્લા એક દાયકામાં, તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક ડિજિટલ સ્પેસમાંનું એક બની…