હરિયાણાની મહિલા યુટ્યુબર પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો લાગ્યો આરોપ, પોલીસે કરી ધરપકડ; જાણો શું છે મામલો

પોલીસે હરિયાણાના હિસારથી એક મહિલા યુટ્યુબરની ભારતીય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. આ મહિલા યુટ્યુબરનું નામ જ્યોતિ મલ્હોત્રા છે. જ્યોતિ મલ્હોત્રા પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાન…

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની કબૂલાત….. શાહબાઝ શરીફે પોતે જ જણાવ્યું કે ભારતના હુમલાથી ક્યાં થયું નુકસાન

પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા એરબેઝ, ખાસ કરીને નૂરખાન એરબેઝ, નાશ પામ્યા છે. પાકિસ્તાનની આ…

દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ…

“મીડિયાના ખુલાસાએ હચમચાવ્યું તંત્ર, હાઇકોર્ટે લોક અદાલતો મુદ્દે પકડ મજબૂત કરી”

પંકજ મકવાણા, અમદાવાદ/  રાજ્યના ન્યાયતંત્રમાં ‘લોક’ના નામે ચાલતી લોક અદાલતો આજ અંધારઘેર બેઠેલી છે. ન્યાય ન્યાયમંદિરોમાં નહીં પણ પાળીયામાં અટકી પડ્યો હોય એવું દુઃખદ દૃશ્ય રાજસ્થાનમાં સર્જાયું છે. 16 સ્થાયી…

કેદારનાથમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ઘટી દુર્ઘટના; જુઓ વીડિયો

ઉત્તરાખંડના કેદારનાથમાં AIIMS ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. આ જ કારણ છે કે આ અકસ્માત થયો. જોકે,…

અંક જ્યોતિષ/17 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/17 મે 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ :17 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1239 જગ્યાઓ પર ભરતી જાહેર, 17 મેથી ભરાશે ફોર્મ

ગુજરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે નોકરીનું સોનુ અવસર સામે આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ-3 માટે કુલ 1239 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં…