બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર, જાણો કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે જાહેર થશે પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે…

બિહારની જનતાનો જાણો કેવો છે મિજાજ, પાછલી ચૂંટણીઓનો ટ્રેન્ડ શું કહે છે?

ચૂંટણી પંચ 6 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. તારીખો જાહેર થાય તે પહેલાં,…

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ આપ્યું રાજીનામું, પૂરો એક મહિનો પણ ન સાંભળ્યો કાર્યભાર

ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે રાજીનામું આપ્યું, જેનાથી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમનો વડા પ્રધાનપદનો કાર્યકાળ સમાપ્ત થયો. રાજીનામું આપતાની સાથે જ તેઓ 1958 પછી ફ્રાન્સના સૌથી…

KL રાહુલ પાસે બીજી ટેસ્ટ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક, મોટો રેકોર્ડ બનાવવા કરવા પડશે આટલા રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. આ દરમિયાન બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ જીતીને, ભારતીય ટીમ બે…

નવરાત્રી બાદ દિવાળી પર પણ પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં નડ્યું હતું. ત્યાર બાદ હવે દિવાળી તહેવાર પર વરસાદનો સામનો કરવો પડે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. આ…

વકીલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો કર્યો પ્રયાસ, જાણો શું છે મામલો

આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈની સામે એક વકીલે કોર્ટમાં હંગામો કરવાનો પ્રયાસ કર્યો. એવો આરોપ છે કે વકીલે CJI પર જૂતું ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટના પછી…

હવે UPIથી પેમેન્ટ કરનારની વધશે પ્રાયવસી, GPay અને Paytm પર આવ્યું આ ખાસ ફીચર

ભારતમાં લાખો લોકો ડિજિટલ પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરે છે. જોકે, અત્યાર સુધી, મોટાભાગના UPI ID મોબાઇલ નંબર સાથે જોડાયેલા હતા, જેના કારણે ગોપનીયતા જોખમમાં મુકાઈ હતી. હવે, Google…

Odisha : હિંસા બાદ કટકમાં 36 કલાકનો કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ; જાણો શું છે મામલો

ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિઓના વિસર્જન દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ, અધિકારીઓએ 36 કલાકનો કર્ફ્યુ લાદ્યો છે. આ કર્ફ્યુ 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 7 ઓક્ટોબરના રોજ સવારે 10…

બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન,…

કેનેડામાં ત્રણ જગ્યાએ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી ઘટનાની જવાબદારી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી દર્શાવી છે. રવિવારે મોડી રાત્રે કેનેડામાં ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા ગોળીબારની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લીધી…