કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે.

સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે.

Related Posts

Parents : WhatsApp પર બાળકો શું કરી રહ્યા છે, હવે કરી શકશે કન્ટ્રોલ, Safety 2026

WhatsApp પર બાળકો શું કરી રહ્યા છે, હવે Parentsકરી શકશે કન્ટ્રોલ, જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર આજના સમયમાં બાળકો અને કિશોરો માટે WhatsApp માત્ર ચેટિંગ એપ નથી રહી. મિત્રો સાથે વાતચીત, ગ્રુપ, સ્ટેટસ, ચેનલ્સ અને હવે Meta AI જેવી સુવિધાઓનો ઉપયોગ પણ તેઓ કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતાને પોતાના કિશોરો WhatsApp પર કઈ રીતે જોડાઈ રહ્યા છે અને તેમની પ્રાઇવસી કેવી રીતે સુરક્ષિત રાખવી તે અંગે ચિંતા રહેતી હોય છે. આને ધ્યાનમાં રાખીને WhatsAppએ ટીન એકાઉન્ટ્સ માટે નવા પેરેન્ટલ કંટ્રોલ્સ રજૂ કર્યા છે. Meta દ્વારા 30 સપ્ટેમ્બર, 2026ના રોજ આ નવા કંટ્રોલ્સની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાઓ માતા-પિતા અને કિશોરો સાથે મળીને સેટ કરી શકે છે અને તેનો ઉપયોગ સંપૂર્ણપણે…

India : એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને India ગોલ્ડ મેડલ જીત્યો… Triumph 2026

એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને Indiaગોલ્ડ જીત્યો: ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો; અભિષેક શર્મા અને તિલક વર્માની ફિફ્ટી India એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જાપાનના નિશિનમાં રમાયેલી પુરુષોની T20 ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે Indiaએશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટનું ગોલ્ડ મેડલ સતત બીજી વખત પોતાના નામે કર્યું છે. અગાઉ 2023માં પણ ભારતીય ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ વખતે ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા અને જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 192 રન સુધી જ પહોંચી શકી. -> ભારતનો 211 રનનો મજબૂત સ્કોર : ફાઇનલમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *