અમદાવાદ “ફલાવર શો” ની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાઇ, વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને ગિનિસ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યુ સ્થાન.

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે.

 

Ahmedabad: 'ખુશ્બુ ગુજરાત કી' આખી દુનિયામાં ફેલાઈ, અમદાવાદ ફ્લાવર શૉને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું ...

 

અગાઉ આ રેકોર્ડ UAE સ્થિત એલ- એઇન પાસે હતો. જેને ગત વર્ષે 18 જાન્યુઆરી 2024ના રોજ 7.7મીટર ફુલના બુકે માટે આપવામા આવ્યો હતો.ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.

 

અમદાવાદ: ફ્લાવર શોમાં આ વખતે શું છે નવું? કયા સમયે જશો તો ટિકિટ મોંઘી પડશે, જાણો બધું

 

ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં  સૌથી લાંબી 221 મીટર  ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકને લઈ સિદ્ધિ મળી છે. જેમાં ચીનની સૌથી લાંબી દિવાલનો રેકોર્ડ તોડીને પોતાને નામ કર્યો હતો.

Related Posts

“અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! કાળઝાળ ગરમીથી મળી મુક્તિ.”

ગુજરાતમાં મેઘરાજાની મહેર: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ, ગરમીથી મળી રાહત! ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા નાગરિકો માટે સારા સમાચાર છે. રાજ્યમાં ચોમાસાનો…

અમરનાથ યાત્રા: અતૂટ શ્રદ્ધા અને કડક સુરક્ષા વચ્ચે ભક્તોનું ઘોડાપૂર!

જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને સુવ્યવસ્થિત આયોજન સાથે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન બર્ફાની બાબાના દર્શન માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *