સંમતિથી છૂટાછેડા માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને રાહત આપતો ચુકાદો આપ્યો
સંમતિથી છૂટાછેડા લેવા ઈચ્છતા દંપતિઓ માટે વેટિંગ પીરિયડ ફરજીયાત નથી
મ્યુચ્યુઅલ ડિવોર્સના મામલે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માત્ર ઔપચારિકતા નથી
મ્યુચ્યુઅલ ડિવોર્સમાં 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટ
લાંબા સમયથી અલગ રહેલા દંપતિઓને કાનૂની રાહત
ફેમિલી કોર્ટનો આદેશ રદ, મામલો ફરીથી સુનાવણી માટે મોકલાયો
પરસ્પર સંમતિથી છૂટાછેડા કેસમાં હાઈકોર્ટનો માર્ગદર્શક ચુકાદો

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હોર્મુઝની ખાડી પર ‘સ્ટીલની દીવાલ’! ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનને લઈને પણ કર્યા આકરા પ્રહાર

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી નૌકાદળે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ જળમાર્ગ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તેમણે અમેરિકાની નૌકાદળની નાકાબંધીને ‘સ્ટીલની દીવાલ’ ગણાવી છે અને કહ્યું છે કે તેને આગળ પણ જાળવી રાખવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે હોર્મુઝની ખાડી ખોલવા અને અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે. ઈરાન તરફથી ખાડી ફરી સંપૂર્ણપણે ખોલવા માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે, જ્યારે ટ્રમ્પે ઈરાન પાસેથી વળતર અને અન્ય માંગણીઓ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનો મોટો દાવો ‘અમે સ્ટીલની દીવાલ ઊભી કરી છે’ ટ્રમ્પે અમેરિકાની નૌકાદળની કાર્યવાહી અંગે વાત કરતાં…

Vadodara Scam : ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર સવાલ: ₹300 કરોડથી વધુની સરકારી જમીનના દસ્તાવેજોને લઈને કોંગ્રેસના આક્ષેપ

Vadodara વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આશરે 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી ‘શ્રી સરકાર’ જમીનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 300 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જમીનના દસ્તાવેજો, મરણના દાખલા, જન્મના દાખલા, પેઢીનામું અને મહેસૂલ રેકોર્ડમાં હક ફેરફારની પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની સરકારી જમીન સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી અને આ પ્રક્રિયામાં સરકારી તંત્રની વિવિધ કચેરીઓની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.…