રાજ્યમાં 26 સિનિયર IAS અધિકારીઓની બદલી: મુખ્યમંત્રી કાર્યાલય અને મહત્વના વિભાગોમાં ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ નિમણૂક તરીકે સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ તેમને ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

 

ક્રમાંક અધિકારીનું નામ નવી નિમણૂક / બદલી
1 સંજીવ કુમાર અગ્ર સચિવ તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક
2 ડો. વિક્રાંત પાંડે અધિક અગ્ર સચિવ, મુખ્યમંત્રી કાર્યાલય
3 ડો. વિક્રાંત પાંડે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગની જવાબદારી
4 અજય કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ
5 આર.સી. મીણા કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી
6 અરુણ કુમાર સોલંકી અધિક મુખ્ય સચિવ, કૃષિ વિભાગ
7 અરુણ કુમાર સોલંકી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનનો વધારાનો હવાલો
8 મુકેશ કુમાર ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ
9 મિલિંદ તોરવણે અગ્ર સચિવ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
10 અશ્વિની કુમાર ઉર્જા વિભાગના અગ્ર સચિવ
11 અવંતિકા સિંઘ GSPCના મેનેજિંગ ડિરેક્ટર
12 અવંતિકા સિંઘ MD, GSPC-LNG તથા ગુજરાત ગેસ (વધારાની જવાબદારી)
13 સંદીપ કુમાર સચિવ, નાણાં વિભાગ (ઇકોનોમિક અફેર્સ)
14 જેનુ દેવન સચિવ, નાણાં વિભાગ (ખર્ચ)
15 જેનુ દેવન ઉર્જા વિકાસ નિગમના MD (વધારાનો ચાર્જ)

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…