બાવળા તાલુકાનાં બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમમાં આર્યન ભગતે લીઘી મુલાકાત

B INDIA બાવળા :- આર્યન ભગતે બગોદરા નાં મંગલ મંદિર માનવ સેવા ખાતે મુલાકાત લીધી, બાવળા તાલુકાનાં બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા ની આર્યન ભગતે મુલાકાત લીધી હતી. મંગલ મંદીર માનવ સેવા પરિવાર દ્વારા રસ્તે રજરતા દુઃખી નિરાધાર બિનવારસી અને અસ્થિર મગજના લોકો ની સેવા સાથે સારવાર કરવામા આવે છે. આર્યન ભગતે આ તમામ પ્રક્રિયા જોઇ હતી એક હજાર ત્રણસો ભાઈઓ અને બહેનો હાલ આ સંસ્થમાં સારવાર લઈ રહ્યા છે. સાથે  સંસ્થા નાં નવા બિલ્ડિંગ નું કામ કાજ ચાલુ છે તેની પણ મુલાકાત લીધી હતી. ત્યારે તમામ પ્રભુજી ( અસ્થિર મગજના) જલ્દી સાજા થઈ જાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

 

આર્યન ભગત લાખો લોકોની જનમેદની સાથે સત્સંગ કરે છે અને પોતાની આગવી શૈલીમાં લોકોને ભગવાનની ભક્તિની વાતો કરે છે.

 

આર્યન ભગતના પિતાએ કહ્યું કે આ ઘટનાએ અમારું આખું જીવન બદલી નાખ્યું, ત્યારથી  અમારો આર્યન ભગત બની ગયો. - MOJILO GUJARATI

 

  • આર્યન ભગત પોતાની આગવી ભક્તિથી ચર્ચાનું કેન્દ્ર બન્યો
  • આર્યન ભગત પર હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે 
  • આર્યન બૂટ-ચપ્પલ પહેરવાને બદલે ચાખડી જ પહેરે છે

 

 

–>બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં પીડિત લોકોને, રજળતા, દુખી નિરાઘાર  લોકોને  આઘાર આપે છે :- 

 

Related Posts

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, Prison Grip

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત અમદાવાદની Sabarmati સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલની ‘10-કોટડી’ તરીકે ઓળખાતી બેરેકમાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેની સુરક્ષા અને દેખરેખ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અહેવાલ મુજબ તેની સેલ આસપાસ 4થી 5 સેવાદારો અને 3થી 4 ગાર્ડ તૈનાત રહે છે.લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશના અનેક હાઈ-પ્રોફાઇલ ગુનાકીય કેસોમાં ચર્ચામાં રહ્યું છે. જેના કારણે જેલમાં તેની સુરક્ષા અને અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થાને લઈને પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. -> ‘10-કોટડી’માં સુરક્ષાની ખાસ વ્યવસ્થા : Sabarmati જેલની ‘10-કોટડી’માં લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલ…

Bodeli News 2026: શિક્ષણ સાથે સંસ્કૃતિનો સંગમ.. Grand Farewell..

Bodeliની શિરોલાવાલા હાઈસ્કૂલમાં આન, બાન અને શાન સાથે ગણપતિ બાપ્પાને ભાવસભર વિદાય રિપોર્ટર ઇમરાન મન્સૂરી પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણેશજીની પૂજા-આરાધના બાદ શાળા પરિસરમાં જ વિસર્જન; વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબે ઘૂમી ઉજવ્યો ગણેશોત્સવ, ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું શાળા પરિસર Bodeli: Bodeli નગરની નામાંકિત શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે પાંચ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી શાળા પરિવાર દ્વારા સવાર-સાંજ પૂજા, આરાધના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાંચમા દિવસે ગણપતિ બાપ્પાને આન, બાન અને શાન સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી. વિસર્જન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલક મંડળના સભ્યો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ભાદરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *