ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત

B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.

 

ટેરેસ પર પતંગ ચગાવતા દોરી હાઇટેન્શન વાયરને અડી જતા બે બાળકો દાઝયા | Two children accustomed to the kite high-tech wires on the terraces - Gujarat Samachar

 

–>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-

 

ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. અચાનક હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો. જે પછી બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં બાળકનું ટુંકી સારવાર બાદ મોત થયુ છે. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

ভোকাট্টা | Saikat Gupta

 

  • રાજકોટ બાદ સુરતમાં પતંગનાં લીધે બાળકોનું મોત
  • હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા લાગ્યો કરંટ
  • બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો
  • ટુંકી સારવાર બાદ 13 વર્ષીય માસૂમ બાળકનું મોત
  • અક્સ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

 

Kite in the sky

 

ગઇકાલે રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની હતી . રાજકોટના શાપરમાં રહેતો 11 વર્ષનો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતો હતો. તે દરમિયાન વીજ લાઈન ચાલુ હોવાથી તેને તરત જ કરંટ લાગ્યો અને કિશોર સ્થળ પર જ ભડથું થઇ ગયો હતો.

Related Posts

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧…

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *