તમારી તિજોરી રૂપિયાથી છલકાશે! ઘરની ઉત્તર દિશામાં રાખો આ 5 વસ્તુઓ અને જુઓ ધન વૃદ્ધિ

દરેક વ્યક્તિ ધનવાન બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણીવાર પ્રયાસો છતાં પણ આર્થિક વૃદ્ધિ થતી નથી. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના ચોક્કસ દિશાઓમાં કેટલીક વિશિષ્ટ વસ્તુઓ રાખવાથી ધનલાભના દરવાજા ખુલી શકે છે. ખાસ કરીને ઉત્તર દિશા, જેને ધનના દેવતા કુબેરદેવની દિશા પણ કહેવામાં આવે છે, ત્યાં કેટલીક વસ્તુઓ મૂકી ને તમે પણ ધન અને સમૃદ્ધિ પામી શકો છો.

ઉત્તર દિશાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં
– ઉત્તર દિશા સકારાત્મક ઊર્જા અને ધનની અવિરત આવકનું પ્રતિક છે.
– આ દિશા ધનના સંચાલક દેવતા કુબેર સાથે સંકળાયેલી છે.
– ઘરની ઉત્તર દિશા શુદ્ધ, સ્વચ્છ અને ખુલ્લી હોવી જોઈએ, જેથી આર્થિક વૃદ્ધિમાં કોઈ અડચણ ન આવે.

ઘરની ઉત્તર દિશામાં મૂકો આ પાંચ ખાસ વસ્તુઓ:

વોટર ફાઉન્ટેન અથવા વહેતું પાણી
સતત વહેતું પાણી ધનની સતત આવક અને વૃદ્ધિનું પ્રતિક છે.
ઉત્તર દિશામાં નાનો વોટર ફાઉન્ટેન અથવા પાણિની વહેતી વ્યવસ્થા ઘરમાં ઊર્જા વહન કરે છે.
પાણીની અવાજ શાંતિ અને ધૈર્ય આપે છે.

તિજોરી (સેફ)
ઘરની તિજોરી ઉત્તર દિશામાં રાખવાથી ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
તિજોરી ખાલી નહીં રાખવી, તેમાં કંઇક ન કંઇક મૂડી રાખવી શુભ માનાય છે.

ઝરણાની તસવીર
જો વોટર ફાઉન્ટેન શક્ય ન હોય તો ઝરણા જેવી પ્રવાહિત પાણીની તસવીર પણ મુકવી.
તસ્વીર જીવનમાં સતત પ્રવાહ અને શાંતિ લાવે છે.

માછલી ઘર (Fish Aquarium)
સાત સોનેરી અને એક કાળી માછલી ધરાવતું માછલીઘર ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે.
ધંધા અને નોકરીમાં મંદી છે ત્યાં વૃદ્ધિ માટે ફાયદાકારક છે.

કુબેર દેવતાની તસવીર
ઘરમાં કુબેરદેવની સુંદર, સુશોભિત તસવીર મૂકવાથી આધ્યાત્મિક તથા આર્થિક લાભ મળે છે.
દરેક દિવસ ભગવાન કુબેરનું સ્મરણ કરવાથી ઘરમાં લક્ષ્મી અને ધનવૃદ્ધિ થાય છે.

વધારાની વાસ્તુ ટિપ્સ ઉત્તર દિશા માટે:
– ઉત્તર દિશામાં ભારે સામાન કે કચરો ન રાખો, તે ધનના પ્રવાહમાં અડચણ ઊભી કરે છે.
– લાલ કે કાળા ઘાટાવાળા સજાવટ ટાળો.
– આ દિશાને હંમેશા સફેદ કે આકાશી રંગોથી શુભ રાખો.
– દીવો કે આરતી ઉત્તર દિશામાં કેંદ્રિત રાખવી શ્રેષ્ઠ માનાય છે.

 

Disclaimer: આ લેખમાં ધર્મ, શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત જાણકારી વિવિધ સ્ત્રોતો અને લોકપ્રચલિત માન્યતાઓના આધારે રજૂ કરવામાં આવી છે. આ માહિતીનો ઉદ્દેશ માત્ર જ્ઞાનવર્ધન અને માહિતિ આપવાનો છે. આને અંતિમ સત્ય માનીને અનુસરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના જાણકારોની સલાહ અવશ્ય લેવી.

Related Posts

Significance Of Vagh Baras In Gujarati Culture 2026: કેમ ભારતીય સંસ્કૃતિમાં વાઘ બારસનું સ્થાન અનોખું છે? FESTIVE LIGHTS..

Vagh Baras – 5 નવેમ્બર 2026: દિવાળીના પર્વનો પવિત્ર પ્રારંભ, ગાય-વાછરડાની પૂજા કરી સુખ-સમૃદ્ધિની કરાશે પ્રાર્થના ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરામાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. પ્રકાશ, આનંદ, ઉમંગ અને ઉત્સાહના આ મહાપર્વની શરૂઆત Vagh Barasથી થાય છે. વર્ષ 2026માં વાઘ બારસનો પવિત્ર તહેવાર 5 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેને પોષણ, સમૃદ્ધિ, પવિત્રતા તથા સેવાનું પ્રતીક ગણવામાં આવે છે. વાઘ બારસનો દિવસ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં પશુધનના મહત્ત્વ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનો સંદેશ પણ આપે છે. -> દિવાળીના પર્વનો પ્રારંભ Vagh Barasથી :- દિવાળીનો તહેવાર અનેક…

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *