Vadodra: રામના દાસ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

વડોદરા શહેરના કલાલી ફાટક પાસે આવેલ ભીમનાથ નગર અને સંતોષી વસાહત ખાતે આવેલ રામના દાસ હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાન જયંતી નિમિત્તે અલગ અલગ જગ્યા ઉપર ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરાના  કલાલી વિસ્તારમાં પણ રામના દાસ હનુમાનજીનું મંદિર આવેલું છે અને રામદેવપીરનું પણ મંદિર આવેલું છે.  જ્યાં હનુમાન જયંતી નિમિત્તે સાત વર્ષથી સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે.  ત્યારે આ વર્ષે પણ હનુમાન જયંતી પર સુંદરકાંડનું કરવામાં આવ્યું હતું.

ચારથી પાંચ હજાર લોકોએ લીધો ભાગ 
રામ નામ દાસ યુવક મંડળ અને ભીમનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચારથી પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો.

અહેવાલ: વિજય ઠાકોર

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે એકસાથે 162 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ નિર્ણયને…

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *