ભગવાન શ્રી માધવરાયજીની વરણાગી સાથે ચાર દિવસના વિવાહ પ્રસંગોનો પ્રારંભ

માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનું ઉદ્ઘાટન આજે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે માધવપુરના મેળાના ઉદ્ઘાટન સમય દીપ પ્રાગટ્ય કરી અને આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા વિડીયો મારફતે લોકોને સંબોધિત કરી આ મેળાની અંદર ઉપસ્થિતિ દર્શાવી હતી આ ભવ્યથી ભવ્ય મેળો આગામી ચાર દિવસ સુધી ચાલશે અને 30 તારીખ ના રોજ ભગવાન માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહ થશે સાથે જ 31 તારીખે ભગવાન માધવરાય દ્વારકા ખાતે પધારશે જ્યાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો: યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટ નિશાન પર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન ના પરમાણુ સંકુલ પર મોટા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય મીડિયાના જણાવ્યા મુજબ, હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક પ્રોડક્શન યુનિટને નિશાન બનાવવામાં આવ્યા હતા,…

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત…