સાવધાન! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, પંચમહાલ જિલ્લામાં 23 શંકાસ્પદ કેસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર : માસૂમ બાળકો માટે ખતરાની ઘંટડી ઊના: ગુજરાતમાં ફરી એકવાર **ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)**ને લઈને ચિંતા વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સોંદરડી ગામમાં…