Latest Story
કાર ઈન્સ્યોરન્સના 2026 પ્રકાર: તમારા વાહન માટે કયો વીમો સૌથી શ્રેષ્ઠ? જાણો માહિતી Complete Comprehensiveકાર્તિક આર્યનની ફિલ્મ ‘Naagzilla ’નું શૂટિંગ પૂર્ણ, પોસ્ટ-પ્રોડક્શન કામ શરૂ 2026 Excitementગુરુપૂર્ણિમા: સીએમ ભૂપેન્દ્ર પટેલે શામળાજી મંદિરે દર્શન કરી રાજ્યની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના 2026 Spiritualગુરુપૂર્ણિમા: સીએમ ભૂપેન્દ્ર પટેલ લુસડિયા ધામ પહોંચ્યા, સંતોના આશીર્વાદ લીધા : 2026 Spiritualલાલ, પીળો અને લીલો જ કેમ? ટ્રાફિક સિગ્નલના કલર્સ પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ 1 Shockingવિધાનસભા : Manjalpur Election Rules: ઓપિનિયન પોલ પર 48 કલાકનો બેન Strict Warningસતલાસણામાં રાજકુમારી મણિકર્ણિકાબાનો જન્મદિવસ ઉજવાયો, આશ્રમશાળાના વિદ્યાર્થીઓને ભોજન 1 MagnificentGuru Purnima 2026 જીવન : આજનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા, જાણો ધાર્મિક મહત્વ Spiritual Awakeningગાંધીનગર મનપા ચૂંટણી 2026: OBC અનામત સાથે 44 બેઠકોનું નવું રોટેશન જાહેર Revolutionaryગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી 2026 લૉન્ચ, રોજગારીની તકો વધશે Revolutionary

Today Update

Main Story

અમદાવાદ પાસપોર્ટ કેન્દ્ર અચાનક બંધ: પાવર ફેલિયરથી એપોઇન્ટમેન્ટ રદ 2026 Urgent Passport Appointment Cancelled

અમદાવાદ પાસપોર્ટ સેવા કેન્દ્ર આજે અચાનક બંધ: પાવર ફેલિયરને કારણે તમામ એપોઇન્ટમેન્ટ રદ, અરજદારોને ભારે હાલાકી અમદાવાદ: શહેરમાં સતત વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે આજે વિજય ચાર…

ગુજરાતમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા 2026 Gujarat High Alert : Gujarat Flood News

ગુજરાત સરકારનું હાઈ એલર્ટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કરી વરસાદી સ્થિતિની સમીક્ષા, અસરગ્રસ્ત જિલ્લાઓમાં વધારાની NDRF ટીમો તૈનાત કરવાની તૈયારી ગાંધીનગર: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ…

2026 : NDRF અને સેનાનું રેસ્ક્યુ ઓપરેશન: ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ Rescue Operation Gujarat : Gujarat Flood News

NDRF : રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને પગલે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક ગામો અને…

પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ

મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત…

રાશિફળ/24 જુલાઈ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/24 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /24 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું…

અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે…

અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.…