કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india

કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો
શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી
અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે
ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી
નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ
રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની
શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ
છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો
રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ
કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ
કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ
તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા
શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર
વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર
(અહેવાલ – હરીશ મેઘવંશી)

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની નકલ સોંપી, 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ કરશે રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને દેશના સંસદીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવશે. આ બજેટમાં વિકાસની ગતિ જાળવી રાખવા, નાણાકીય શિસ્ત જાળવવા અને…

બજેટ પહેલા શેરબજારમાં ઘટાડો, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ

બજેટ પહેલા શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 62.70 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. વેદાંત, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરમાં નોંધપાત્ર ઘટાડો…