શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN

શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના
બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી
કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી
દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ
ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ
શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ?
શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ?
શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ?
શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ?
બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ?

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના…

CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે…