મેઘરજના ભેમાપુર ગામે 60 ઉંડા કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં ગામમાં આવેલા 60 ફૂટઉંડા કુવામાં ગાય પડી હતી. અને ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ગાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. જેને લઈને કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની જીવદયા ટીમે ગાય માતાને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઈપલોડા ગામના ખેડૂત બાબુભાઈ હીરાભાઈની ગાય કુવામાં ખાબકી હતી જેને ખૂબ જ મહેનતથી બચાવવામાં આવતા થતાં જ ખુશી જોવા મળી…

રિપોર્ટર-મેઘરજ , જગદીશ પ્રજાપતિ

 

Related Posts

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *