બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે
પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા
રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી
મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી
NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના
મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા
જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા
243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…