ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ
નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ
રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર
ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ
વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો
અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ
રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ
500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત
બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત
કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત
બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ
16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત
શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2902 કરોડ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું… Spiritual 5

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું, અમદાવાદમાં ઈશાની દવે અને ‘ગ્રેટ ખલી’ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા Surat : ગુજરાતમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. Suratમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે ‘ડાકોરના ઠાકોર’ ગીત ગાઈને ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ પોતાના ગીતો પર ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. આ ઉપરાંત રેસલિંગની દુનિયામાં જાણીતા ‘ગ્રેટ ખલી’ પણ ખેલૈયાઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગોએ નવરાત્રિની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. -> Suratમાં હર્ષ સંઘવીએ ગાયું ‘ડાકોરના ઠાકોર’ : Suratમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે…