ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..?
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!!
નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ
રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક
જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના બનાવો
અપહરણ, દારૂ, ડ્રગ્સ, લુખ્ખાગીરી, દાદાગીરીના અનેક કિસ્સા
નશાખોરી અને કૌભાંડથી સમાજનું થઇ રહ્યું છે પતન
દારૂ અને ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય
ભ્રષ્ટાચારથી ન્યાય પ્રણાલી પર આંચકો
સમાજમાં સુરક્ષાની લાગણીનો અભાવ
ગુનાખોરી સામે જનજાગૃતિની તાતી જરૂર
સુરક્ષિત અને શાંતિપૂર્ણ ગુજરાત માત્ર એક સપનું..!

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM મોદીએ IIT દિલ્હી ખાતે Gen-Z સાથે કર્યો સંવાદ: જીવનની પરીક્ષા અને સવાલો પર મોટી વાત 2026 Dynamic

PM મોદીએ IIT દિલ્હી ખાતે Gen-Z સાથે કર્યો સંવાદ: કહ્યું- જીવનની પરીક્ષામાં બધું ‘આઉટ ઓફ સિલેબસ’, માત્ર સવાલ નહીં ઉકેલ પણ શોધો  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં Gen-Z સાથે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે જીવનની પરીક્ષામાં બધું આઉટ ઓફ સિલેબસ હોય છે. જાણો PM મોદીના સંદેશ, ડિગ્રી વિતરણ અને Param Pragyaની ખાસિયતો.નવી દિલ્હીમાં આજે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને 3,000થી વધુ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રતિષ્ઠિત સન્માન એનાયત કર્યા. સમારોહ દરમિયાન તેમણે Gen-Z એટલે કે નવી પેઢીના યુવાનો સાથે જીવન, પડકારો અને સમસ્યાઓના ઉકેલ અંગે મહત્વપૂર્ણ વાત કરી. PM એ ‘જીવનની પરીક્ષામાં બધું…

ગાંધીનગરનું જૂનું સચિવાલય બનશે મોર્ડન: બ્લોક ૧-૨માં ૬૦થી વધુ ઓફિસો એક છત નીચે શરૂ થશે 2026 Ultimate Convenience,

પાંચ દાયકાના ગુજરાતના વહીવટનું સાક્ષી જૂનું સચિવાલય બનશે ‘મોર્ડન’: બ્લોક 1-2માં 60થી વધુ ઓફિસ એક છત નીચે, ધક્કા અને સમય બંને બચશે  ગાંધીનગરનું પાંચ દાયકાથી વધુ જૂનું સચિવાલય હવે આધુનિક બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. બ્લોક 1 અને 2માં 60થી વધુ સરકારી કચેરીઓ એક છત હેઠળ લાવવાની યોજના છે, જેથી નાગરિકોનો સમય અને ધક્કા બંને બચશે.ગાંધીનગરમાં આવેલું જૂનું સચિવાલય ગુજરાતના વહીવટી ઇતિહાસનું મહત્વપૂર્ણ સાક્ષી રહ્યું છે. છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી રાજ્ય સરકારના વહીવટ સાથે જોડાયેલા આ જૂના સચિવાલયને હવે આધુનિક સ્વરૂપ આપવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ બ્લોક-1 અને બ્લોક-2માં 60થી વધુ સરકારી ઓફિસોને એક જ સંકુલમાં લાવવાની યોજના છે.આ ફેરફારનો સૌથી મોટો લાભ સામાન્ય નાગરિકોને મળી શકે છે. અલગ-અલગ…