7 ડિસેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગે યાત્રીઓને આ ફેરફાર અંગે અવગતિ આપવા તેમજ પોતાના મુસાફરી યોજના અનુસાર તૈયાર રહેવા અપીલ કરી છે.
રદ થયેલી ટ્રેનોની યાદી:
79452 મોરબી → વાંકાનેર
79442 મોરબી → વાંકાનેર
79454 મોરબી → વાંકાનેર
79444 મોરબી → વાંકાનેર
79446 મોરબી → વાંકાનેર
79448 મોરબી → વાંકાનેર
79441 વાંકાનેર → મોરબી
79443 વાંકાનેર → મોરબી
79445 વાંકાનેર → મોરબી
79447 વાંકાનેર → મોરબી
79451 વાંકાનેર → મોરબી
79453 વાંકાનેર → મોરબી
યાત્રીઓને વિનંતી છે કે તેઓ ટ્રેનની વ્યવસ્થા સંબંધિત નવીનતમ માહિતી માટે http://www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લે. સમયસર માહિતી મેળવીને મુસાફરી શરૂ કરવાથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






