રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને લગભગ બે જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવી છે. આ તમામ મંત્રીઓને જે ફાળવવામાં આવ્યા હતા તે જિલ્લાઓ યથાવત રાખવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર તથા અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ

No description available.

No description available.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Saudi અરેબિયાથી તેલનો પુરવઠો વધતાં અછતની ચિંતા હળવી, Brent ક્રૂડ $100ની નજીક…

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી તેજી હવે થોડી હળવી પડી છે. ખાસ કરીને Saudi અરેબિયાથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં સુધારાના સંકેતો મળતાં વૈશ્વિક બજારમાં અછતની ચિંતા ઘટી છે. તેના કારણે Brent ક્રૂડના ભાવમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. 21 સપ્ટેમ્બર 2026ના ટ્રેડિંગ દરમિયાન Brent નવેમ્બર ફ્યુચર્સ લગભગ 0.8 ટકા ઘટીને $103.06 પ્રતિ બેરલ સુધી આવ્યા હતા, જ્યારે બાદમાં બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને કેટલાક ટ્રેડિંગ ડેટામાં Brent લગભગ $101.61 સુધી પહોંચ્યો હતો. Saudi અરેબિયાના વધતા તેલ પુરવઠાની અસર ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરના ઘટાડા પાછળનું સૌથી મહત્વનું કારણ Saudi અરેબિયાના તેલ પુરવઠામાં થઈ રહેલો સુધારો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સાઉદી અરેબિયાની કેટલીક મુખ્ય નિકાસ વ્યવસ્થાઓ પર અસર પડી હતી.…

BJPની નશાવિરોધી યાત્રા બાદ ‘AAP’ પંજાબ રિપોર્ટ કાર્ડ સાથે ઘરે-ઘરે પહોંચી…..

પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે નશાના મુદ્દે રાજકીય ખેંચતાણ વધી રહી છે. એક તરફ ભાજપે રાજ્યમાં ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ શરૂ કરીને ડ્રગ્સના મુદ્દાને કેન્દ્રમાં લીધો છે, તો બીજી તરફ AAPએ હવે સરકારના કામકાજનો રિપોર્ટ કાર્ડ લઈને સીધા લોકોના ઘર સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં AAPનું આ અભિયાન પંજાબના દરેક મતવિસ્તાર સુધી પહોંચાડવાની યોજના છે. BJPની 4,000 કિમીની નશા મુક્ત પંજાબ યાત્રા BJP 18 સપ્ટેમ્બરથી પંજાબમાં 13 દિવસની ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ શરૂ કરી છે. આ યાત્રા રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકોને આવરી લેવાના આયોજન સાથે શરૂ કરવામાં આવી છે. ચાર અલગ-અલગ સ્થળો—પઠાણકોટ, ફતેહગઢ સાહિબ,…