અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા

સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

World Test Championship Ravindra Jadejaનો ઐતિહાસિક રેકોર્ડ 50 WTC મેચ રમનાર પ્રથમ ભારતીય બન્યા Legendary

World Test Championship Ravindra Jadejaનો ઐતિહાસિક રેકોર્ડ: 50 WTC મેચ રમનાર પ્રથમ ભારતીય બન્યા, કોલંબોમાં રચ્યો ઈતિહાસ World Test Championship  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ દરમિયાન પોતાના નામે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો છે. જાડેજા World Test Championship (WTC)ના ઇતિહાસમાં 50 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે. 23 ઓગસ્ટ 2026ના રોજ કોલંબોના Sinhalese Sports Clubમાં શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં મેદાન પર ઉતરતાની સાથે જ જાડેજાએ આ ખાસ સિદ્ધિ મેળવી.આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાની લાંબી કારકિર્દી, સતત પ્રદર્શન અને ભારતીય ટીમમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાનો પુરાવો છે. -> કોલંબોમાં જાડેજાએ રચ્યો ઈતિહાસ :  ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી…

Kangana Ranaut vs Taapsee Pannu 2026 Direct Attack: સોશિયલ મીડિયા પર અચાનક કેમ ગરમાયું બોલીવુડનું વાતાવરણ?

Kangana Ranaut vs Taapsee Pannu વિવાદ ફરી વકર્યો: ‘સસ્તી કોપી’ ટિપ્પણી બાદ અભિનેત્રીએ આપ્યો ઈશારો Kangana Ranaut vs Taapsee Pannu: બોલિવૂડની બે જાણીતી અભિનેત્રીઓ Kangana Ranaut vs Taapsee Pannu વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાપસી પન્નુની આગામી નેટફ્લિક્સ ફિલ્મને લઈને કંગના રનૌતે કરેલી કથિત ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર બંને અભિનેત્રીઓના નામ ફરી ટ્રેન્ડ થવા લાગ્યા છે. કંગનાએ ફિલ્મની સરખામણીને લઈને તાપસી પર કટાક્ષ કરતાં તેને ‘સસ્તી કોપી’ ગણાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, તાપસીએ સીધું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર એક ઈડાયરેક્ટ પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. Kangana Ranaut vs Taapsee Pannu આ સમગ્ર મામલાને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ છે કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *