Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે.  આગની ઘટનાને લઈને  ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

5 કાર બળીને ખાખ
બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5 કાર પણ બળીને ખાખ થઈ છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

“સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવા મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ; કેન્દ્ર સરકાર પાસે માંગ્યો ખુલાસો.”

AAP ગુજરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક મામલો: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, ૨ અઠવાડિયામાં માંગ્યો જવાબ નવી દિલ્હી/અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવાના વિવાદિત…

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દિવ્ય ‘સોનાવેશ’

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: ભક્તિ અને આસ્થાના મહાપર્વની તૈયારીઓ પૂરજોશમાં, આજે યોજાશે ‘સોનાવેશ’ ઉત્સવ અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન અને આસ્થાનું પ્રતીક એવી અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ગણતરીના દિવસો દૂર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *