ખંભાતમાં 100 કરોડનું ડ્રગ્સનો પર્દાફાશ, ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ

B INDIA ખંભાત : ગુજરાત ATSએ ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની એક દવા બનાવતી ફેકટરીમાં દરોડો પાડી 100 કરોડનું ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. ફેકટરીના માલિક સહિત છ લોકોની ધરપકડ કરી છે. સતત 18 કલાક સુધી કંપનીમાં ATSનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.

Anand : ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ, 100 કરોડનું રો  મટીરીયલ કર્યું જપ્ત, જુઓ Video

મળતી માહિતી મુજબ, ગઇકાલે વહેલી સવારે જ ATSએ સર્ચ કર્યું હતું. અમદાવાદના બે ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કર્યાંનું ખુલ્યું. નોંધનીય છે કે, ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા બનતી હતી. ATSએ ડ્રગ્સ બનાવતા એન્જીનીયરને પણ દબોચ્યો. મોડી રાત્રે કંપનીને સિલ કરી ATS અમદાવાદ પહોચી હતી.

ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું – Gujarat Mirror

ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગ્રીનલાઇફ ફેક્ટરીમાં ATS દ્વારા ગઇકાલે સવારે દરોડા પાડ્યા હતા. ATSએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Gujarat ATS: ખંભાતમાં નશાના કાળા કારોબાર પર ATS ની ટીમ ત્રાટકી, ડ્રગ્સ  બનાવવાનું 100 કરોડનું રો મટીરિયલ્સ જપ્ત કર્યું - Gujarat ATS Raids GIDC  Khambhat, Drugs Worth Rs 100 ...

-> જાણો ડ્રગનો કઈ દવા બનાવવા થતો હતો ઉપયોગ :- ATSએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *