નવરાત્રીમાં ઉઘાડી લૂંટ પર લગામ ક્યારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

નવરાત્રિમાં ખૈલૈયા પાસેથી સ્ટોલ ધારકો MRPથી વધુ રકમ વસૂલે તો બનો સજાગ..!
પાણી જેવી જરૂરી વસ્તુઓનું MRP કરતા વધુ ભાવમાં વેચાણ..!
MRP કરતા વધારે વસૂલવું ગ્રાહક અધિકારનો ભંગ
જો દુકાનદારો MRPથી વધારે કિંમત વસૂલે તો ગેરકાયદેસર
ગ્રાહકો ગ્રાહક ફોરમ અથવા જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવી શકે
જો દુકાનદાર દોષિત ઠરશે તો દંડ અને સજાનો કરવો પડી શકે છે સામનો

  • Related Posts

    વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

    સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *