ફેબ્રુઆરી 2026થી UPI માં નવા નિયમ, ટ્રાન્ઝેક્શન હવે વધુ ઝડપી અને સુરક્ષિત

ફેબ્રુઆરી 2026થી યૂનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેંટ સિસ્ટમમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ટ્રાન્ઝેક્શન જસ્ટ 10 સેકન્ડમાં પૂર્ણ થશે, પહેલાં આ મર્યાદા 30 સેકન્ડ હતી. આ બદલાવથી પેમેંટ્સ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનશે.

નવા નિયમોના મુખ્ય મુદ્દાઓ:
ટ્રાન્ઝેક્શન સ્પીડ: યુપીઆઇ અને એપીઆઇ રિસ્પોન્સ હવે મહત્તમ 10 સેકન્ડમાં પૂર્ણ થશે, પીક ટાઇમ દરમિયાન પણ સરળ ચુકવણી સુનિશ્ચિત.
ડિજિટલ પેમેન્ટ ટ્રાફિક સપોર્ટ: વધતા ડિજિટલ પેમેન્ટ્સને કારણે સિસ્ટમ પર દબાણ ઘટાડવા નવા નિયમો લાગુ, ગૂગલ પે, ફોન્સ પે, પેટીએમ અને ભીમ પ્લેટફોર્મ પર વ્યવહારો વધુ સ્થિર બની રહેશે.
સુરક્ષા ચેક અને યુઝર કંટ્રોલ: મોટી રકમના ટ્રાન્ઝેક્શન્સ માટે વધારાના ચકાસણી પગલાં, પુષ્ટિકરણ સ્ક્રીન, ઓટો-ડેબિટ અને સબ્સ્ક્રિપ્શન પેમેન્ટ્સ પર વધુ નિયંત્રણ.

આ ફેરફારો UPI વ્યવહારોને વધુ ઝડપી, સુરક્ષિત અને વપરાશકર્તા માટે વિશ્વસનીય બનાવવાના હેતુથી કરવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…

IGST અને CGSTની ITC હવે SGSTમાં પણ વાપરી શકાશે: વેપારીઓને મળી મોટી રાહત

જીએસટીમાં ટેક્સ ભરવા માટે હવે વેપારીઓ પાસે જમા કરેલ એસજીએસટી ક્રેડિટનો ઉપયોગ પણ થઈ શકશે. અગાઉના નિયમ મુજબ, વેપારીઓ પાસે આઈજીએસટી (IGST) અને સીજીએસટી (CGST)માં ક્રેડિટ હોવા છતાં તે રકમને…