ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ..! | Imposter syndrome..! | GUJARATI NEWS BULLETIN

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ
વ્યક્તિની વાસ્તવિક સિદ્ધિઓ હોવા છતાં પોતાને ‘અયોગ્ય’ અથવા ‘નકલી’ અનુભવે
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરે માણસ પોતાના જ પ્રયાસોને સાચા ગણતો નથી
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમનો લો સેલ્ફ એસ્ટીમ અને એન્ઝાઈટી સાથે પણ સંબંધ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલના વિસ્તરણ મામલે PM મોદીની કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય; જાણો વિગત

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના…

કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરાયું, કેન્દ્ર સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે એક મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી…