ગુજરાત બજેટ 2026-27 | GUJARAT STATE BUDGET 2026 | GUJARATI NEWS BULETIN

નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા
ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપ્યાનો ઉલ્લેખ
ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ અભિનંદન
વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ
ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત@2047 તરફ રાજ્ય આગળ
GST સુધારાથી સામાન્ય નાગરિકની ખરીદ શક્તિમાં વધારો
શ્રમ અધિનિયમ સુધારાથી કામદારોને સામાજિક સુરક્ષા અને રોજગારીમાં વધારો
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળ્યાનો ઉલ્લેખ
ગુજરાત@2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ
GARC દ્વારા વહીવટી સુધારા માટે 6 અહેવાલ રજૂ
ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રૂ.2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત
પીએમ-જનમન હેઠળ ગુજરાત “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકે સન્માનિત
2003થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિતિથી રાજ્યની આર્થિક પ્રગતિને ગતિ
પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અનેક મહત્વપૂર્ણ નીતિઓ જાહેર
ગુજરાત સ્પેસટેક, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ, AI એક્શન પ્લાન
રીન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી અમલમાં
AI રિસર્ચ, સેમીકન્ડક્ટર અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગને મળશે વેગ
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા સાથે આત્મનિર્ભર ભારત તરફ પગલું
દેશના GDPમાં ગુજરાતનો 8.2% ફાળો
રાજ્યની માથાદીઠ આવક રૂ.3,01,000, રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધુ
GYAN ફોકસ: ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ખાસ જોગવાઈ
વિવિધ આવાસ યોજનાઓ હેઠળ 3.15 લાખ ઘરો, રૂ.4272 કરોડની જોગવાઈ
નિગમો દ્વારા 1.35 લાખથી વધુ લાભાર્થીને શિક્ષણ લોન, રૂ.869 કરોડ ફાળવણી
75 લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ
2000 નવી આંગણવાડી માટે રૂ.360 કરોડની જોગવાઈ
“મા યોજના” હેઠળ 2.72 કરોડ લોકો આવરી લેવાયા, રૂ.3472 કરોડ ફાળવણી
અમદાવાદમાં IVF સુવિધા વિસ્તરણ, સુરત-ભાવનગર-જામનગરમાં નવી શરૂઆત

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું રોકાણ, બનાવશે મેગા AI હબ

ગુગલ આગામી 5 વર્ષમાં ભારતમાં 15 બિલિયન ડોલર ( 1.25 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીનું આ રોકાણ દેશનું પહેલું મોટું AI હબ બનાવવાનો ભાગ હશે. આ મહત્વપૂર્ણ જાહેરાત ગુગલના…

સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ…