રાજ્યના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતની પ્રખ્યાત ડેરી સહકારી સંસ્થા “અમૂલ”ને વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ સત્તાવાર જાહેરાત કતારના દોહા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી.
અમૂલને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ સન્માન ઇન્ટરનેશનલ કોઓપરેટીવ મોનીટર દ્વારા વર્લ્ડ કોઓપરેટીવ મોનીટર 2025 દરમિયાન આપવામાં આવ્યું છે. અમૂલના આ અદ્ભૂત સફળતાએ ભારતીય ડેરી ઉદ્યોગ અને પશુપાલકો માટે ગૌરવનો ક્ષણ સર્જ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






