ભાભર મુકામે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે નો કેમ્પ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16/1/2025 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભાભર મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. જે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાયો હતો.

 

 

આ કાર્યક્રમમાં  દિવ્યાંગ ના આશરે 250 જેવા કેસ જોવામાં આવ્યા હતા.અને જેઓને જે પ્રમાણે દિવ્યાંગતા હોય એ પ્રમાણે એમને ટકાવારી પ્રમાણે સર્ટી આપવામાં આવ્યાહતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Related Posts

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે એકસાથે 162 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ નિર્ણયને…

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *