AI આશિર્વાદ કે અભિશાપ..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ભારત મંડપમ ખાતે “ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026
સમિટમાં દેશ વિદેશના લીડર્સ, ઇનોવેટર્સ અને એઆઇ એક્સપર્ટ્સ
સમિટમાં ફ્રાન્સ અને બ્રાઝિલ સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહ્યા
ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં PM મોદીનું નિવેદન
ભાવિ પેઢીઓ માટે જવાબદાર AI જરૂરી : PM
AIની ગતિ અકલ્પનીય, પરંતુ જવાબદારી સાથે સપનાં જોવાની જરૂર : PM
ડિજિટલ કન્ટેન્ટ પર ‘લેબલ’ હોવું જોઈએ, ફેક ન્યૂઝ સામે PM મોદીની સૂચના
AI નોકરીઓ છીનવી લેતું નથી, નવી તકો ઊભી કરે છે : મુકેશ અંબાણી
ભારતમાં ‘ઈન્ટેલિજન્સ યુગ’ લાવવા માટે ₹10 લાખ કરોડનું રોકાણ
AIના નૈતિક પ્રશ્નો, ડેટા પ્રાઈવસી અને મિસયુઝ પર તાત્કાલિક ધ્યાન જરૂરી : PM

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Kyrgyzstanમાં SCO સમિટ પૂર્ણ કર્યા બાદ PM મોદી ભારત આવવા રવાના…..

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચાર દિવસીય મધ્ય એશિયા યાત્રા પૂર્ણ કરીને મંગળવારે, 1 સપ્ટેમ્બર 2026ના રોજ Kyrgyzstanની રાજધાની બિશ્કેકથી ભારત માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉઝબેકિસ્તાન અને Kyrgyzstanની મુલાકાત લીધી હતી તથા 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, આ પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો યોજાઈ અને ભારતના મધ્ય એશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પરિણામો સામે આવ્યા છે. બિશ્કેકથી દિલ્હી માટે રવાના થયા PM મોદી SCO સમિટ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી બિશ્કેક એરપોર્ટથી ભારત માટે રવાના થયા હતા. Kyrgyzstanના કેબિનેટ ઓફ મિનિસ્ટર્સના ચેરમેન અદિલબેક કાસિમાલિયેવ દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી. વિદેશ…

PM Modiના જન્મદિવસ પર ભાજપનો મેગા પ્લાન: 10 ટીમો, 30 દિવસ: દેશભરમાં યોજાશે રાષ્ટ્રવ્યાપી સંપર્ક યાત્રા….

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી જનસંપર્ક અને સંગઠનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા ૧૦ અલગ-અલગ ટીમો બનાવીને ૩૦ દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી સંપર્ક યાત્રા ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો સુધી પહોંચવાનો, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધિઓની માહિતી પહોંચાડવાનો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ભાજપ દર વર્ષે વિવિધ સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમો સાથે જોડે છે. આ વખતે પણ દેશના વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૧૦ ટીમોને અલગ-અલગ જવાબદારી સોંપીને ૩૦ દિવસ સુધી સતત લોકો વચ્ચે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. ૧૦ ટીમો દ્વારા દેશભરમાં…