Arvalli : મઉટાડા ખાતે કરવામાં આવી વિકાસ સપ્તાહની ઉજવણી, આ આગેવાનો રહ્યા હાજર

શરીફ મન્સૂરી, અરવલ્લી/ : મઉટાડા ગામે ભિલોડા તાલુકાના વિકાસ સપ્તાહની ઉજવણી મુખ્ય અતથિગણોની ઉપસ્થિતિમાં આદરપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભિલોડા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રાજુભાઇ નિનામા, આદીજાતી મોરચા મહામંત્રી ડો. રાકેશભાઇ, તાલુકા સદસ્ય શ્યામભાઇ પરમાર, અમરતભાઇ બારોટ, સરપંચ અને ગામજનો સહિત વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા.

વિશ્વસનીય કામગીરી અને વિકાસના દરેક ક્ષેત્રે પ્રગતિ દર્શાવતી આ ઉજવણીમાં વિવિધ સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવાના ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જે પર્યાવરણના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલૂં છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત સરકારમાં IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર, જાણો વિગત

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસનમાં થયેલા આ ફેરફારો હેઠળ કેટલાક વરિષ્ઠ…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડનું હેરોઇન ઝડપાયું, કેરળના મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક વ્યક્તિ પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો…