આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું

તાજેતરમાં, આમિર ખાને તેના પ્રી-બર્થડે ઇવેન્ટ પ્રસંગે તેના નવા પ્રેમનો ખુલાસો કર્યો. આ અભિનેતા બેંગલુરુ સ્થિત ગૌરી સ્પ્રેટના પ્રેમમાં છે અને તાજેતરમાં જ તેઓ મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. પોતાના પ્રેમને જાહેર કર્યા પછી, હવે આમિર ખાનની બહેન નિખતે પણ ગૌરી અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. ગૌરીના વખાણ કરતા તેમણે કહ્યું કે તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેમને આમિરની નવી ગર્લફ્રેન્ડ ખૂબ ગમે છે.

ગૌરી પર આમિરની બહેન નિકિતની પ્રતિક્રિયા :- આમિરની બહેન, અભિનેત્રી અને નિર્માતા નિખત ખાન હેગડેએ તેના ભાઈના નવા પ્રેમ અંગે ખુશી વ્યક્ત કરી છે અને ગૌરીની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે એક ફિલ્મ ઇવેન્ટ દરમિયાન મીડિયાને કહ્યું, “અમે આમિર અને ગૌરી માટે ખૂબ જ ખુશ છીએ. તે ખૂબ જ સારી વ્યક્તિ છે, અને અમે ઇચ્છીએ છીએ કે તે બંને હંમેશા ખૂબ ખુશ રહે.”

ગૌરી સ્પ્રેટ કોણ છે? :- આમિરે ખુલાસો કર્યો છે કે તે છેલ્લા દોઢ વર્ષથી ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે. ગૌરી બેંગ્લોરની છે અને આમિર ખાનના પ્રોડક્શનમાં કામ કરે છે. લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, ગૌરીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો અને 2004માં લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી એફ.ડી.એ. સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફી ફેશન કોર્સ પૂર્ણ કર્યો હતો. તે મુંબઈમાં બેબ્લન્ટ સલૂન પણ ચલાવી રહી છે. ગૌરી સ્પ્રેટને 6 વર્ષની પુત્રી છે જેનું નામ રીટા સ્પ્રેટ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 12 માળ ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ! Pride

Ahmedabad-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 12 માળ ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ, બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી બન્યો પુલ Ahmedabad: Ahmedabad-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. Ahmedabadમાં સાબરમતી નદી પર બનાવવામાં આવેલા આશરે 480 મીટર લાંબા અને 36 મીટર ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પુલની ઊંચાઈ આશરે 12 માળની બિલ્ડિંગ જેટલી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બુલેટ ટ્રેન કોરિડોર માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. -> સાબરમતી નદી પર 480 મીટર લાંબો બ્રિજ :  સાબરમતી નદી પરનો આ બ્રિજ બુલેટ ટ્રેનના Ahmedabad અને સાબરમતી સ્ટેશન વચ્ચેના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. બ્રિજની કુલ લંબાઈ 480 મીટર છે અને તેની ઊંચાઈ લગભગ 36 મીટર એટલે…

Lawyers ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો હડતાળ પર ઉતરશે…

ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના Lawyersહડતાળ પર ઉતરશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઠરાવ, કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન અને દેખાવો -> ભાડા વિધેયક સામે Lawyersનો વિરોધ કેમ? : ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને Lawyers સંગઠનોનો મુખ્ય વાંધો ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા સાથે જોડાયેલો છે. વકીલોના જણાવ્યા મુજબ, અગાઉ ભાડૂત અને મકાનમાલિક વચ્ચેના અનેક વિવાદો ન્યાયિક અદાલતો સમક્ષ આવતા હતા, જ્યારે નવી વ્યવસ્થામાં આવી બાબતોના નિકાલ માટે વહીવટી તંત્રને ભૂમિકા આપવામાં આવી રહી છે.Lawyers સંગઠનોનો દાવો છે કે આ ફેરફારથી ન્યાયિક સત્તાની ભૂમિકા ઘટી શકે છે અને પક્ષકારોને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે. અમદાવાદ સહિતના બાર એસોસિએશનોએ આ જોગવાઈઓ અંગે વાંધા રજૂ કરીને વિધેયકમાં ફેરફાર અથવા જરૂરી સુધારા કરવાની માગ કરી છે. -> બાર કાઉન્સિલ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *